પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઈ. સ. 1950 માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. આ રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસ 2022 ને ઉજવવા અમે લઈને આવ્યા છીએ સ્ટેટ્સ જે તમે તમારા પરિજનો સાથે વૉટ્સએપ્પ, ફેસબુક પર શેર કરી શકો છો.
પ્રજાસત્તાક દિવસ 2022 ના સ્ટેટ્સ ગુજરાતીમાં | Republic Day Status

હમ જીયેંગે ઔર મરેગે એ વતન તેરે લિયે,
દિલ દિયા હૈ જાન ભી દેગે એ વતન તેરે લિયે…
Jai Hind…

ગણતંત્ર દિવસની શુભકામનાઓ

વીર સપૂતોના બલિદાનથી આઝાદ થયો ભારત દેશ,
ચાલો મળીને એમના નિઃસ્વાર્થ ત્યાગ ને નમન કરીએ…

પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

થયો દેશ આઝાદ ને આવી લોકશાહી,
ઘડાયું બંધારણ ને થયા પ્રજાસત્તાક…

“ઇંકલાબ જિંદાબાદ”
“જય હિંદ”

સર્વ ધર્મ થી સંપન્ન છે ભારત દેશ,
અનેકતા માં એકતાનું પ્રતીક છે ભારત દેશ…
ગણતંત્ર દિવસની શુભકામનાઓ
ગણતંત્ર દિવસના સ્ટેટ્સ ગુજરાતીમાં | 26 January Status

અખંડ ભારત
“જય હિંદ”
વંદે માતરમ

આવો મળીને યાદ કરીએ ભારતના વીર સપૂતોને,
એમના બલિદાન અને શોર્ય પર શીશ નમાવીએ…
વંદે માતરમ…

Happy Republic Day
“જય હિંદ”

મને ગર્વ છે મારો ભારત દેશમાં જન્મ થયો,
આવા ગૌરવશાળી દેશનો હું વીર સપૂત થયો…
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

યાદ કરીએ એમને જેમને ભારત ને સ્વતંત્ર કરવામાં,
એમણે પોતાનું બલિદાન આપ્યું, એવા વીર યોદ્ધાઓને કોટી કોટી વંદન…
ગણતંત્ર દિવસની શુભકામનાઓ

“એકતાનું પ્રતીક ભારત”
“જય હિંદ”

તુમ મુજે ખૂન દો મેં તુમ્હેં આઝાદી દુંગા
“જય હિંદ”
આવા જ મજેદાર સ્ટેટ્સ જોવા માટે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલ્લો કરો.