શુભ સવાર ના લેટેસ્ટ સ્ટેટ્સ, Good Morning વોટ્સએપ સ્ટેટ્સ 21

શુભ સવાર દોસ્તો… સવાર પડતાની સાથે આપણે દરેક દિવસે નવી શરુઆત કરીએ છીએ. અને એક તાજગી સાથે રોજના કામો કરીએ છીએ.
આવી ખુશમય સવાર સાથે અમે લઈને આવ્યા છીએ નવીન મજેદાર શુભ સંદેશ જે તમારા પરિવાર, સ્નેહીજનોને હોટ્સએપ, ફેસબુક પાર મોકલી શકો છો.

શુભ સવાર સંદેશ । Good Morning Status

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

નીતિ સાચી હશે તો નસીબ
ક્યારે પણ ખરાબ નહીં થાય…
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે…..!

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

તમે ક્યારે સાચા હતા,
એ કોઈ યાદ રાખતું નથી,
અને…
તમે ક્યારે ખોટા હતા
એ કોઈ ભૂલતું નથી..!!!
Good morning…
શુભ સવાર ના લેટેસ્ટ સ્ટેટ્સ

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

કોણે કહ્યું કે
મોટી ગાડીઓની
સફર જ સારી હોય છે,
સારા મિત્રો સાથે હોય તો
પગપાળી જિંદગી પણ
મજેદાર હોય છે !

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

કોઈ તૂટે તો સજાવતા શીખો,
કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ
સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..!!

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

જિંદગી ત્યારે સફળ ગણાય,
જયારે તમારો પરિચય તમારે ન આપવો પડે….

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ
બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે
શુભ સવાર ના લેટેસ્ટ સ્ટેટ્સ

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

ભીનો રસ્તો, ભીની ખુશ્બુ,
ભીની લાગણી, ભીના શબ્દો
અને કોરા ફકત,
હું અને તું..!!

વોટ્સએપ સ્ટેટ્સ

Download Images

માણસ પોતાની ભૂલો માટે
ખૂબ સરસ “વકીલ” બને છે.
જયારે, બીજાની ભૂલો પર
સીધો “જજ”બની જાય છે…

શુભ સવાર

Download Images

કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે
ધિક્કારવા સિવાયનો ત્રીજો અને
સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે તેને
સમજવાનો..
─━━━━━━⊱✿⊰━━━━━━─

શુભ સવાર

Download Images

જીવનમા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ
સંબઘ એવા મેળવો કે કોઈ
એની કિમંત પણ ન કરી શકે…

શુભ સવાર

Download Images

વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ સાહેબ
કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહી…

શુભ સવાર

Download Images

કોઈ પણ સફળતા પછીનો
સૌથી અઘરો તબક્કો,
તમારી સફળતાથી ખુશ થનારને
શોધવાનો હોય છે.

શુભ સવાર

Download Images

નિષ્ફળ માણસોનો પસંદગીનો ટાઈમ પાસ એટલે,
સફળ માણસોની ટીકા કરવી..!

Follow Our Instagram account click : heart_beatpain

Scroll to Top