શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ ગુજરાતી માં

શ્રાવણ 2022 : દોસ્તો આજે અમે લઈને આવ્યા છીએ પવિત્ર શ્રાવણ માસ નીમીતે મહાદેવ ના સ્ટેટ્સ ગુજરાતીમાં જે તમને પસંદ આવે તો તમારા પરિજનો, દોસ્તો ની સાથે ફેસબુક, વૉટ્સએપ્પ પર શેર કરી શકો છો.

અષાઢ મહિના ના અમાસ દિવાસા ના દિવસ થી શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠે છે, બીજા દિવસે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થાય છે, શ્રાવણ માસ એટલે ભક્તિ અને આસ્થા નો મહિનો, શ્રાવણ માસ માં ભક્તો શિવ ની પૂજા અર્ચના કરે છે, દૂધ, બીલીપત્ર, અને પુષ્પ ચઢાવીને ભગવાન શિવ નું પૂજન કરે છે.

શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ ગુજરાતી માં

શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ ગુજરાતી માં

Download Images

તમારી ભક્તિમાં રંગાઈ ગયો હું “મહાદેવ”
બસ તમારો આશીર્વાદ રાખજો મારા પર…
શ્રાવણ 2022

શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ ગુજરાતી માં

Download Images

આ જીવન તમારા થી શુરૂ અને
તમારામાં જ અંત છે મહાદેવ,
તમારી કૃપા સદૈવ પરિવાર પર રાખજો…
Har Har Mahadev

શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ ગુજરાતી માં

Download Images

શિવ શિવ ઝપુ દિન રાત,
કૃપા વરસી ગઈ મહાદેવ ની…
Jai Mahakal

શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ ગુજરાતી માં

Download Images

મન મેરા શિવ મેં બસ ગયા,
મેરા સર્વસ્વ શિવમય હો ગયા…
Om Namh Shivay

શિવ શંકર ફોટો સ્ટેટ્સ,

Download Images

દિપક પ્રગટાવ્યું નામ મહાદેવ નું લઈને,
સમસ્ત જીવન અંધકાર થી દુર થઇ ગયું…
હર હર મહાદેવ, જય મહાકાલ

શિવ શંકર ફોટો સ્ટેટ્સ,

Download Images

તમારી ભક્તિ કરું દિન રાત,
અંત માં તમારા ચરણોમાં સ્થાન પામું મહાદેવ…
જય મહાકાલ,

જય ભોલેનાથ સ્ટેટ્સ

Download Images

શિવ ની ભક્તિ માં રંગાવું એટલે,
પરમસુખ મોક્ષ ની પ્રાપ્તિ તરફ જવું…
હર હર મહાદેવ

શિવલિંગ એટલે શું?

શિવ પુરાણ અને વેદાંત માં દર્શાવ્યા પ્રમાણે બ્રહ્માંડ ની શરૂઆત માં શિવ થી ભગવાન વિષ્ણુ અને બ્રમ્હા પ્રગટ થયા, અને એ બન્ને માંથી કોણ મોટું અને સર્વ શક્તિશાલી છે એ માટે બંને વચ્ચે વિવાદ થાય છે, ત્યારે એક શક્તિ રૂપી સ્તંભ પ્રકટ થાય છે અને એક અવાજ નીકળે છે તમારા બન્ને માંથી જે અંત સુધી પહોંચે તે સર્વ શક્તિશાળી. તો બ્રમ્હા ઉપર તરફ નો અંત શોધવા નીકળે છે અને હરિ વિષ્ણુ નીચે તરફ. બઉ દૂર જવા છતાં પણ એનો અંત નથી થતો,

પણ બ્રમ્હા ને એક વિચાર આવે છે કે એક પુષ્પ લઈને બતાવીશ તો માની જશે કે તેઓ અંત છેડા સુધી પહોંચી ગયા છે, આમ બન્ને પાછા આવે છે ત્યારે હરિ વિષ્ણુ કહે છે કે નિરાકાર, અનંત છે, અને બ્રમ્હા પુષ્પ બતાવીને ખોટું બોલે છે ત્યારે શિવ પ્રકટ થઈને એમના ચાર મુખ માંથી જે મુખમાંથી ખોટું બોલ્યા તે મુખ ત્રિશૂળ થી કાપી નાખે છે, તો આ વેદાંત માં દર્શાવ્યા પ્રમાણે શિવલિંગ એટલે સમસ્ત બ્રહ્માંડ નું સંચાલન કર્તા શિવ ની શક્તિ સ્વરૂપ અનંત અને નિરાકાર સ્તંભ રૂપી પ્રતીક એટલે “શિવલિંગ”. સમસ્ત બ્રહ્માંડ નો ફોટો જોઈ લેજો તો તમને શિવલિંગ નું સ્વરૂપ સમજાઈ જશે, અને આજે પણ દુનિયા માં શિવલિંગ ના અંશ મળી આવે છે.

જય ભોલેનાથ સ્ટેટ્સ

Download Images

શિવલિંગ
સમસ્ત બ્રહ્માંડ માં એક સ્તંભ રૂપી શિવ,
જે સમસ્ત બ્રહ્માંડ ને સંચાલિત કરે છે,
એ શિવ નું એક લિંગ (સ્તંભ) રૂપ પ્રતીક…
ૐ નમઃ શિવાય
શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ

મહાદેવ ફોટો, હર હર મહાદેવ

Download Images

હર હર મહાદેવ…
ૐ નમઃ શિવાય

Mahadev Status Gujarati | Shiv Status Gujarati

મહાદેવ ફોટો, હર હર મહાદેવ

Download Images

જ્યારે પણ એક ભક્ત સાચા દિલ ભક્તિ કરે છે,
અહંકાર, મોહ, દંભ નું ત્યાગ કરીને નિષ્કામ ભાવ થી યાદ કરે,
ત્યારે ભગવાન શિવ ભક્તનું ધ્યાન રાખે છે…
શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ
Jai Shiv Shankar

Mahadev Status Gujarati Ma

Download Images

જેમ સમુદ્રમાંથી નીકળેલ વિષ ગ્રહણ કરીને,
સમગ્ર શ્રુષ્ટિ ને વિષ થી બચાવી તેમ,
જીવન માં વિષ સમાન કડવા ઘૂંટ પીને,
જીવન જીવતા શીખવ્યું મહાદેવ…
Har Har Shambhu

Mahadev Status Gujarati Ma

Download Images

તમારો હાથ સદાય મારા પર રાખજો મહાદેવ,
મારા જીવનની છેલ્લી ઘડી સુધી તમારી ભક્તિમાં રહીશ…
શ્રાવણ 2022 મહાદેવ સ્ટેટ્સ

આવા અનેક સ્ટેટ્સ મેળવવા માટે આમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઈક કરી શકો છો

Scroll to Top