રામ નવમી 2022 શુભકામના સંદેશ ગુજરાતીમાં
રામ નવમી 2022 : રામ નવમી એટલે ભગવાન શ્રી રામ નો જન્મદિવસ. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નવમી ના રોજ થયો હતો, અને એમના જન્મ દિવસ ને રામ નવમી તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. આજે અમે રામ જયંતી ઉજવવા માટે શુભકામના સંદેશ લઈને આવ્યા છીએ, જે તમો તમારા મિત્રો પરિવાર ને …