Sal Mubarak – નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા સંદેશ 21

Sal Mubarak : કાર્તિક સુદ એકમ ના દિવથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે લોકો ગમા અણગમાને ભુલાવીને હળીમળીને નવા વર્ષની ઉજવણી છે. આ દિવસને લોકો એકબીજાને મળે છે અને એકબીજાને ભેટીને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. લોકો નવા નવા કપડાં પેરે છે નવી નવી વાનગીઓ અને મીઠાઈ બનાવે છે. આ દિવસથી …

Sal Mubarak – નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા સંદેશ 21 Read More »