Gujarati Suvichar 2023 With Image : Best ગુજરાતી સુવિચાર

Gujarati Suvichar 2023 : દોસ્તો આજે અમે રોજબરોજ ની જિંદગી માં વપરાતા સુવિચાર લઈને આવ્યા છીએ, ગુજરાતી સુવિચાર, status Gujarati, Gujarati Quotes તમને ગમે તો ફેસબુક અને વૉટ્સઅપ પર શેર કરી શકો છો……

Gujarati Shayari, Suvichar, Quotes, Status Best Collection | Gujarati Status Images In Hindi

ગુજરાતી સુવિચાર 2023 | Gujarati Suvichar 2023

સ્ટોરીમાં મેન્સન કરે એ નહીં પણ
આપણી ગેરહાજરીનું ટેન્શન કરે એ મિત્ર..!!

Gujarati Suvichar 2023

Download Images

દુનિયા નું સર્વશ્રેષ્ઠ પુસ્તક તમે ખુદ છો,
ખુદ ને સમજી લો એટલે દરેક સમસ્યા નું સમાધાન થઈ જશે…
Gujarati Suvichar 2023

Gujarati Suvichar 2023

Download Images

માણસ પોતાને હોશિયાર સમજે એમાં કંઈ ખોટું નથી,
પછતાવાનો વારો ત્યારે આવે છે જ્યારે એ બીજાને મૂરખ સમજે છે..!!

Gujarati Suvichar 2023

Download Images

મનથી ભાંગી પડેલાને તો મિત્ર જ સાચવે છે,
સંબંધીઓ ખાલી વ્યવહાર જ સાચવે છે..!!
Gujarati Suvichar 2023 With Images

ગુજરાતી સુવિચાર 2023

Download Images

ધણું થાકી જવાય છે આ દોડ ભાગ ની જીંદગીમાં,
ઈચ્છાઓ ની ઓફિસમાં રવિવારની રજા નથી હોતી..!!
ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર 2023

Download Images

જ્યારે તમે પ્રકાશ માં હોવ છો ત્યારે
ઘણા લોકો તમને અનુસરે છે
પરંતુ જેવા આપ અંધારા માં પ્રવેશ કરો છો કે
આપનો પડછાયો પણ સાથ છોડી દે છે…

ગુજરાતી સુવિચાર 2023

Download Images

પગરખાં અને સગાવહાલાં ડંકે
તો સમજવું કે આપણા નથી…
*ગુજરાતી સુવિચાર*

Gujarati Suvichar 2023 With Images

Download Images

જયાં અંધારુ પણ આપણું ઓળખીતું લાગે એનું નામ ધર..!!
Gujarati Status With Images

Gujarati Suvichar 2023 With Images

Download Images

દરેક માણસ હોશિયાર હોય છે સાહેબ,
બસ વિષય બધાના અલગ અલગ હોય છે…

સોનેરી સુવિચાર 2023

Download Images

બીજાની શિખામણ કરતાં પોતાની જાતે કરેલી
મથામણ જીવનમાં વધુ કામ આવતી હોય છે..!!

Gujarati Status With Images

Download Images

છે મારી નિયત ચોખ્ખી તો ફિકરની કોઈ વાત નથી,
મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ઈશ્વર નબળો નથી..!!

Gujarati Status With Images

Download Images

પૈસા ભલે શહેરમાં વધારે હોય સાહેબ,
પરંતુ સુખ અને શાંતિ આજે પણ ગામડાં માં વધારે છે..!!

Gujarati Quotes 2023

Download Images

ભણતર આપણને અંગૂઠાથી સહી તરફ લઇ ગયું,
અને ટેકનોલોજી આપણને સહીથી ફરી અંગૂઠા તરફ લઇ ગઇ..!!

Gujarati Quotes 2023

Download Images

આ વર્ષે હું હાર્યો, જીત્યો, નિષ્ફળ ગયો, રડયો, હસ્યો,નવા મિત્રો બનાવ્યા,
અમુકે મને દુઃખ આપ્યું , અમુકે તરછોડયો પરંતુ સૌથી ખાસ વાત હું ધણું શીખ્યો..!!

Gujarati Quotes 2023

Download Images

બોલતા બધાને આવડે છે,
વાતચીત કરતાં બહુ ઓછા ને આવડે છે..!!

સોનેરી સુવિચાર 2023

Download Images

રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક અને Quora પેજ ને લાઈક કરો…

Scroll to Top