Haiya Ni Vato : Dard E Dil Gujarati Shayayi 2021

Haiya Ni Vato : દર્દ ભરી #ગુજરાતી શાયરીમાં આપણું સ્વાગત છે. #હૈયાની ના રુદન એજ વ્યક્તિ સમજી શકે જેનું #દિલ તૂટ્યું હોય.
પ્રેમ પણ કેવો અઘરો છે જે પામે છે એને હર્ષોઉલ્લાષ થી રહે છે પણ જેને પ્રેમ નથી મળતો એતો સૌ #અધમુવા જીવ ની જેમ રહેતો હોય છે.
પ્રેમ કરનાર વ્યક્તિ એ નથી જાણતો કે સામે વાળો વ્યક્તિને પામી શકશે કે નહિ. બસ એતો પ્રેમ કરી જાણે છે. આવી અવનવી #શાયરીઓ લઈને આવ્યા છીએ આજે જે તમે તમારા ફ્રેંડ્સ ને વોટ્સએપ કે ફેસબૂક પાર શેર કરી શકો છો.

Haiya Ni Vato : હૈયાની વાતો : Gujarati Shayari

Gujarati Shayri 9 Haiya Ni Vato

Download Images

આ સંધ્યા ની ખીલતા જ,
તારી યાદો માં ખોવાઈ જઈને રોજ,
તારી રાહ જોવી એટલે મારો પ્રેમ…

Gujarati Shayari 8 Haiya Ni Vato

Download Images

રોજ રડ્યા કરું છું આ ખુલ્લા આસમાન ને જોઈને,
તારા આવવાની રાહ જોતા જોતા…

Gujarati Shyari

Download Images

કોઈ કસર નહોતી રાખી તારી માંગો પુરી કરવામાં,
હવે તારી યાદો ની કસર કોણ પુરી કરશે…

Gujarati Shayari 6

Download Images

વરસતા વરસાદ ના ટીપાં,
મારી આંખો માં આવેલા અશ્રું ને છુપાવે છે…

Gujarati Shayari 5-min

Download Images

ખાલી રસ્તા પર એમજ ચાલ્યા કરું છું,
કેમ જાણે ક્યારે તારી યાદોનો અંત આવી જાય…

Gujarati Shayari 4-min

Download Images

ધુમાડા જેવી છે આ જીંદગી,
ક્યારે મોત આવી જાય શું ખબર…

Gujarati Shayari 3-min તારી યાદો

Download Images

તારી યાદો જ મારી જીંદગીની લાસ્ટ સીન છે,
વિખેરાઈ જાય છે મારુ સર્વસ્વ…

Gujarati shayari 22 Haiya Ni Vato

Download Images

ફૂલોની મહેક જાણે
તારા બદનને કેવી અડી,
રોમે રોમ મહેકી ઉઠયા…

Gujarati Shayari 1-min Haiya Ni Vato

Download Images

હૈયામાં વસાવેલા તારી યાદોના રુદન,
કોરી ખાય છે પળે પળે દિલ ને મારા…
Haiya Ni Vato

आप हमारे फेसबुक पेज को भी फॉलो कर सकते हो – क्लीक : Facebook

Scroll to Top