Love Gujarati Shayari : પ્રેમની અનુભિતી શાયરી

Love Gujarati Shayari : આજે લઈને આવ્યા છીએ ગુજરાતી શાયરીઓ જે પ્રેમ પર આધારિત છે, તમે તમારા મનગમતા વ્યક્તિ ને હોટ્સઅપ, ફેસબુક પર મોકલીને તમારા પ્રેમને અભિવ્યક્ત કરી શકો છો.

ગુજરાતી શાયરીઓ : Love Gujarati Shayari : WhatsApp Status

Love Gujarati Shayari

Download Images

ઊંઘમાંથી પણ ઝબકીને જાગી ગયો હું,
રાત્રે તારા મેસેજની રાહ જોતા જોતા…
Love Gujarati Shayari

ગુજરાતી શાયરીઓ

Download Images

કડકડતી ઠંડીમાં, ઉષ્મારૂપી હુંફનો,
વ્હાલનો દરિયો એટલે “તું”

ગુજરાતી શાયરીઓ

Download Images

પ્રેમ એ એવી તૃષા છે કે,
ગમે તેટલો પીવો તોયે તૃષા બુજાય જ નહિ…

ગુજરાતી શાયરીઓ

Download Images

ઘાટના કિનારે બેઠા હતા રૂડી સાંજે,
તારી વાતો હતી, ને મનમાં અનેરો આનંદ…

ગુજરાતી શાયરીઓ

Download Images

મિલન કેરી રાત યાદ આવી ગઈ મને,
આ વિરહની વેદના સહેવાતી નથી હવે…

ગુજરાતી શાયરીઓ

Download Images

હા હું બંધાણી છું તારા પ્રેમનો,
તડપ લાગે ત્યારે તારી તસ્વીર નિહાળું છું…

ગુજરાતી શાયરીઓ

Download Images

હું તો લાગણીઓનો ભૂખ્યો,
જરીક પ્રેમ આપે તો હું તારો…

ગુજરાતી શાયરીઓ

Download Images

સાંજની વેળાએ એક શમણું આવ્યું,
તારા આગમનની સાથે પૂર્ણ થયું…

ગુજરાતી શાયરીઓ – વૉટ્સએપ્પ સ્ટેટ્સ – લવ શાયરી

ગુજરાતી શાયરીઓ

Download Images

સુના પડ્યા છે આ રસ્તાઓ જોને,
તું આવે ને હરિયાળી સર્જાય…

Loved Gujarati Shayari

Download Images

ધડકન છે મારા દિલની તું,
ને હું તારા દિલનો ધબકાર…

Loved Gujarati Shayari

Download Images

આજે પણ લોકો મને પાગલ જ સમજે છે,
તારા પ્રેમના રસમાં ઘૂંટાયેલો એક પાગલ આશિક…

Loved Gujarati Shayari

Download Images

ઘાયલ તો થયો હતો તારા પર હું,
તારી કામણગારી આંખોથી નજર મિલાવીને…

Loved Gujarati Shayari

Download Images

આંખ ના ખૂણે હજી ભેજ છે,
આ શાયરીઓ લખવાનું કારણ જ એ છે…

Loved Gujarati Shayari

Download Images

સીધી સાદી મુલાકાત હતી,
કોણ જાણતું હતું કે ઉમર કેદ હતી…

Loved Gujarati Shayari

Download Images

અંગ્રેજીના આ “Love” ના જમાનામાં,
મારી ગુજરાતી ભાષાનો “પ્રેમ” કોણ સમજે…

તમને આ શાયરીઓ ગમી હોય તો તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો અને વૉટ્સએપ્પ, ફેસબુક પર શેર કરજો, તમે અમારા ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર ફોલ્લૉ જરૂરથી કરજો જેમાં અમે દરરોજ નવી નવી શાયરીઓ મુકતા રહીએ છીએ… આભાર મિત્રો…

Scroll to Top