Sal Mubarak – નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા સંદેશ 21

Sal Mubarak

Sal Mubarak : કાર્તિક સુદ એકમ ના દિવથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે લોકો ગમા અણગમાને ભુલાવીને હળીમળીને નવા વર્ષની ઉજવણી છે. આ દિવસને લોકો એકબીજાને મળે છે અને એકબીજાને ભેટીને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. લોકો નવા નવા કપડાં પેરે છે નવી નવી વાનગીઓ અને મીઠાઈ બનાવે છે.

આ દિવસથી ગુજરાતીઓનું નાણાકીય વર્ષની શરૂઆત થાય છે. ધંધા રોજગાર કરતા લોકો પૂજા અર્ચના કરે છે. આ દિવસ થી માંડીને લાભપાંચમી સુધી મોટા ભાગનું બજાર બંધ રહે છે. તો આવો આપણે શરૂઆત કરીએ નવા વર્ષની અને અમે તમારા માટે લઈને આવ્યા છીએ નૂતન વર્ષાભિનંદન ના શુભેચ્છા સંદેશ જે તમે તમારા સ્નેહીજનોને વોટ્સએપ્પ, ફેસબુક અને અન્ય સોશ્યિલ મીડિયા પર શેર કરી શકો છો.

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા સંદેશાઓ : Sal Mubarak

Download Images

નવું વર્ષ આપ સર્વે ને ફળદાયી રહે,
તમારો પરિવાર સુખ, સમૃદ્ધિ થી ભરપૂર રહે,
તમને અને તમારા પરિવાર ને નવા વર્ષના રામ રામ
Sal Mubarak

Sal Mubarak

Download Images

તમને અને તમારા પરિવાર ને
નવા વર્ષના શ્રીગણેશ

Sal Mubarak

Download Images

નવું વર્ષ સૌને ફળદાયી રહે,
ખુબજ પ્રગતિ કરો, સદાય
નિરોગી રહો એવી પ્રાર્થના સાથે
આપ સૌને નૂતન વર્ષાભિનંદન

Sal Mubarak

Download Images

નવા વર્ષ ના રામ રામ,
આવનારા વર્ષ માં આપ સહુ આનંદમય રહો,
તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય
એવી પ્રભુ ને પ્રાર્થના
Sal Mubarak

Sal Mubarak

Download Images

નવું વર્ષ તમને ફળદાયી નીવડે,
તમારા બધા કામ સફળ થાય,
ડગલે ને પગલે તમને સફળતા મળે
એવી માતાજી ને પ્રાર્થના સાથે આપ
સૌને સાલ મુબારક

Sal Mubarak

Download Images

તમને અને તમારા પરિવાર ને નવા વર્ષની શુભેચ્છાઓ

નૂતન વર્ષાભિનંદન

Download Images

જુના વર્ષને વિદાય આપો અને નવા
સપનાઓ અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને
સ્વીકારો, તમને અને તમારા પરિવાર ને
નૂતન વર્ષાઅભિનંદન

નૂતન વર્ષાઅભિનંદન Status In Gujarati 2021

નૂતન વર્ષાભિનંદન

Download Images

નૂતન વર્ષ સુખ, સમૃદ્ધિ,
રિદ્ધિ સિદ્ધિ આપે…

નૂતન વર્ષાભિનંદન

Download Images

આશા છે કે આ નવું વર્ષ તમારા જીવનમાં,
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે
સાલ મુબારક

નૂતન વર્ષાભિનંદન

Download Images

નવું વર્ષ નવી આશાઓની સાથે
ચાલો શરું કરીએ કરી શરૂઆત…

સાલ મુબારક

Download Images

આવ્યું નવું વર્ષ, લાવ્યું નવી આશાઓ,
ચાલો હળીમળીને ઉજવીએ
નૂતન વર્ષાભિનંદન

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા સંદેશ સંદેશાઓ : Sal Mubarak

સાલ મુબારક

Download Images

ગયા વર્ષની યાદો રહી ગઈ,
નવા વર્ષની શરૂઆત થઇ ગઈ,
ચાલો બધા ગમા અણગમાને ભુલાવીને,
જુના સંબંધોને યથાવત રાખીએ

સાલ મુબારક

Download Images

નવી આશાઓની કિરણ લાવ્યું નવું વર્ષ,
નવા ઉમંગોની સાથે ચાલો એકસાથ થઈને,
ઉજવીએ નવું વર્ષ

સાલ મુબારક

Download Images

જેમ એક વર્ષ પૂરું થઈને નવું વર્ષ આવે છે,
તેમ આપણી જીંદગીમાં દુઃખનો અંત
થઈને સુખનો સૂરજ ઉગે છે

Download Images

માઁ લક્ષ્મી નવા વર્ષમાં તમારો ભંડાર ભરેલો રાખે,
ગણેશજી તમારા તમામ વિઘ્નો દૂર કરે,
તમને અને તમારા પરિવારને સાલ મુબારક

आप हमारे फेसबुक पेज को भी फॉलो कर सकते हो – क्लीक : Facebook

Scroll to Top