પ્યાર ભર્યા Sambandh Shayari શાયરી : જીંદગી કેટલું જીવ્યા એ મહત્વનું નથી હોતું પણ તમે કેવું જીવ્યા અને કેટલા સઁબઁધો ના હ્રદય માં સ્થાન પામોં છો એ મહત્વ નું છે.
જીદંગી માં પૈસા તો કમાવા એતો સરળ છે પણ સબન્ધો બનાવ અને એને નિભાવવા બહુ અઘરું છે. તમે જો કઈ ના કરી શકો તો ચાલશે પણ નામ એવું બનાવજો કે તમારા મર્યા પછી પણ તમારું નામ લોકો ના દિલ માં જીવતું રહે… એક કવિ એ ખુબજ સરસ કહ્યું છે,
“જીવંત છું હજી લોકોના હ્રદય માં,
આમ લાશ સમજી દફનાવશો નહીં”
તમારું શરીર તો મુર્ત્યું પામી જશે પણ તમારું નામ રહી જશે…. બસ જિંદગી એવી જીવો કે તમારું નામ રહી જાય
આવી મનોરંજક શબ્દોને વાચા આપતી પોસ્ટ અમે લઈને આવ્યા છીએ જેને તમે વહાર્ટસપ, ફેસબુક પર શેર પણ કરી શકો છો,

જે ખુશ હોય ને એના જ હાલચાલ પૂછવામાં આવે છે,
બાકી જે તકલીફ માં હોય એના તો નંબર પણ ખોવાય જાય છે.

પ્રતિષ્ઠા વધે ને એટલે નિંદા નો ટેકસ તો ચૂકવવો જ પડે,
એટલે નિંદાથી ડરવું નહીં, એતો તમારી પ્રગતિ ની નિશાની છે.
પ્યાર ભર્યા સંબંધ શાયરી

લોકોની નજર માં ફરક આજે પણ નથી,
પહેલા જોઇને ફરી જતા હતા આજે ફરી ફરીને જોવે છે.

સમયની પથારી પર સંબંધો જ્યારે પળખું ફેરવે છે,
ત્યારે જવાબદારીનો થાક ઊંઘને ક્યાંક સંતાડી દે
Sambndho Ni Dayari.
પ્યાર ભર્યા સંબંધ શાયરી

ગમે તેટલા આગળ નીકળી જાવ પણ,
પાછળ જોવાની આદત રાખજો સાહેબ,
આપણું પોતાનું કોઈ પાછળ રહી ન જાય.
પ્યાર ભર્યા Sambandh Shayari શાયરી : Gujarati Shayari : heartbeatpain

જ્યારે આપણો સમય જ ખરાબ ચાલતો હોય ને ત્યારે
આપણી પાસે શીખેલા આપણને જ સલાહ આપી જતા રહે છે.

જિંદગી એટલે
યાદો ની મોસમ
ક્યારે ગુજરી જાય ખબર નહી.
” પ્યાર ભર્યા Sambandh Shayari શાયરી “

કોઈની પાસે એટલી
પણ ઉમ્મીદ ના રાખવી
કે ઉમ્મીદની સાથે સાથે
તમે પણ તૂટી જાઓ !

ઘણાં સંબંધોને મજબુત
કરવામાં માણસ પોતે કમજોર
થઈ જાય છે !

એકલતા દૂર કરવા ખોટા લોકોની સંગત તો ન જ કરાય,
કેમ કે ગમે તેવી તરસ લાગી હોય તોય ઝેર તો ન જ પીવાય.
Sambandh Shayari Gujarati