Sanj Ni Vela : Heartbeatpain में आपका स्वागत हे यहां आप हर तरह की शायरी को पढ़ सकते हो और आपके चाहने वाले को शेयर क्र सकते हो. बेहतरीन और चुनिंदा शायरीओ का संग्रह यहाँ उपलब्ध हे, जिसे आप अपने व्हाट्सप्प स्टेटस पर रख सकते हो, और आपके दोस्तों को फेसबुक पर भेज सकते हो. आपके प्यार भरी भावनाओ को व्यक्त करने मे हम आपको मदद क्र सकते हे |
Sanj Ni Vela | हिंदी शायरी | Sad शायरी | दर्द भरी शायरी | रोमेंटिक शायरी | लव स्टेटस | बेस्ट स्टैटस | व्हाट्सप्प स्टेटस

ઢળતી વેળાની લાલિમા,
જાણે આંખો રાતી ચોળ,
તારી રાહ માં

રાતની ઠંડી લહેર
તારો સાથ
જાણે તૃષા પછીની તૃપ્તિ

જીવનના રસ્તામાં એકલાજ ચાલવાનું હોય,
પણ, જો સાથ હોય તારો, તો જીવન વ્હાલું લાગે…
સોનેરી સાંજ ની સોનેરી યાદો : ક્લિક કરો

ચાંદની રાતના અજવાળામાં,
ટમટમ કરતા તારલાને જોતા,
તારી યાદો ના સંભારણા…

ખીલતી સંધ્યાના સોનેરી કિરણો પડે ધરા પર,
તારા સ્પર્શની મીઠી યાદગાર પળ…
રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઈક કરો…