દર્દ ભરી

શાયરી ગુજરાતી માં...

~ Fakira

~ Fakira

ખુલ્લા આસમાને તારા ખોળામાં શીશ ઝુકાવી, સ્નેહનો અવિરત પ્રવાહ નીતરતો, બાંકડો આજે સુનો સુનો...

~ Fakira

વેળા થઈ સંધ્યાની, દૂર દૂર સુધી જોયા કરું હું, ભીંની ભીંની આંખે, પણ નથી તારા આવવાના એંધાણ....

~ Fakira

ખોબો ધર્યો તો અમે, ચપટી ભરી પ્રેમ પામવા, ઘાવ થયા દિલ પર, મળ્યા દર્દ બદલામાં...

~ Fakira

અમસ્તા જ નથી મળતા દર્દ દિલના, અધૂરા લેખ લખ્યા હોય છે આ પ્રેમ માં...

~ Fakira

થાય છે કસોટી પ્રેમના પંથ પર ચાલનાર ને, પાર પડી જાય તો મળે, નહિતર દર્દની અશ્રુધારા ઓ...

~ Fakira

આંસુ પાડ્યા રાત રાત ભર જાગીને મેં, અફસોસ એમને કોઈ ફરક ના પડ્યો મારા આંસુઓનો...

~ Fakira

વ્યસ્ત છું હવે મારી જીંદગી માં, પરવા નથી હવે મને લોકો શું કહેશે...

~ Fakira

દૂર થઈ ગયો છું એવા ચહેરાઓ થી, જે પળ પળ પોતાના રંગ બદલે છે...

~ Fakira

અચાનક જ સંબધો તૂટતા નથી ક્યારેય, ધીરે ધીરે લાગણીઓ ઓછી થતી જાય છે, અને છે મોટું સ્વરૂપ બનીને સંબધો તોડી જાય છે...

~ Fakira

દર્દ ભરી શાયરી ગુજરાતી

www.heartbeatpain.com

આભાર...

Like Facebook Page