તારી યાદો...

યાદ શાયરી ગુજરાતીમાં

~ Fakira

~ Fakira

સવાર પડતા ની સાથે પક્ષીઓના કલરવ શરૂ, ને નિહાળતા નિહાળતા તારી યાદોના સંગમમાં ખોવાઈ જાઉં…

heartbeatpain.com

~ Fakira

યાદો પણ કેવી છે જ્યારે પણ આવે, આંખો ને ભીંજવી જાય છે...

heartbeatpain.com

~ Fakira

હજી પણ લખું છું તારી ને મારી વાતો મારા શબ્દો માં, ફરક હવે એટલો છે પહેલા પ્રેમ હતો હવે દર્દ છે મારા શબ્દો મા…

heartbeatpain.com

~ Fakira

રોજ બોલતું માણસ અચાનક ચુપ થઈ જાય, ત્યારે એની ખામોશીમાં ઘણા દર્દ ભર્યા હોય છે…

heartbeatpain.com

~ Fakira

એકલા જીવતા શીખી લીધું મેં જીંદગી, પણ ક્યારેક યાદોના ઉભરા આવતા આંખો ભીંની થઈ જાય છે...

heartbeatpain.com

~ Fakira

તારી યાદોમાં ખોવાઈને સાંજ તો વીતી ગઈ, પણ આ રાત ને કેમ વિતાવું તારા વિના....

heartbeatpain.com

~ Fakira

તને લાગે છે કે હું ભૂલી ગયો, તને લાગે છે કે હું ભૂલી ગયો, પણ એકવાર નજર મિલાવીને તો જો, મારી આંખોમાંથી તારી યાદો ટપકે છે...

heartbeatpain.com

~ Fakira

બીજા ભવની વાત તો નથી ખબર મને, પણ આ ભવ ની એક એક યાદોની પળ એટલે 'તું'

heartbeatpain.com

~ Fakira

મારા હૃદયના ૭૨ ધબકારના વિભાજન કરું તો, એ એક એક ધબકાર ની યાદ એટલે 'તું'

heartbeatpain.com

~ Fakira

Like Our Facebook Page

heartbeatpain.com