Yaado Na Sahare | Best Yaad Shayari 2023

yaado na sahare

Yaado Na Sahare : હૈયાની ના રુદન એજ વ્યક્તિ સમજી શકે જેનું #દિલ તૂટ્યું હોય. પ્રેમ પણ કેવો અઘરો છે જે પામે છે એને હર્ષોઉલ્લાષ થી રહે છે પણ જેને પ્રેમ નથી મળતો એતો સૌ #અધમુવા જીવ ની જેમ રહેતો હોય છે. પ્રેમ કરનાર વ્યક્તિ એ નથી જાણતો કે સામે વાળો વ્યક્તિને પામી શકશે કે નહિ. બસ એતો પ્રેમ કરી જાણે છે.

આજે મારી રચનાઓમાં ની એક રચના આજે રજુ કરું છું જે તમને પસંદ આવે તો તમારા દોસ્તો ને વોટસઅપ અને ફેસબુક પર શેર જરૂર કરજો…

Yaado Na Sahare | Tari Yado Na Sahare

yaado na sahare

Download Images

યાદોના સહારે જીવું છું હું,
કશું મેળવ્યું ન’તું મેં તારી પાસેથી,
સિવાય તે આપેલી મુલાકાતો,
જે હજીયે વાગોળ્યા કરું છું હું,
બહું વીતે છે પણ શું કરી શકું હું
અધૂરા ઓરતા લખ્યા’તા તારા મારા ભગવાને,
આટલોજ સાથ હતો આપણા વચ્ચેનો,
હવે તો આવતા જન્મે મળવાની આશ છે…
Yaado Na Sahare

રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક પેજ ને લાઈક કરો…

Scroll to Top