ફ્રેન્ડશીપ ડે 2022 | Friendship Day New સ્ટેટ્સ ગુજરાતીમાં

friendsship shayari gujarati ma

ફ્રેન્ડશીપ ડે 2022 : જીવન માં ઘણા બધા સંબધો હોય છે, અને એમાં મિત્રતા નો સંબંધ સૌથી અનેરો છે, મિત્રની સાથે હરેક વાતો શેર કરી શકીએ છીએ, જીવનમાં સુખ હોય કે દુઃખ હોય દરેક પળોમાં મિત્ર સાથે હોય છે, આ મિત્રતા ને ઉજવવા માટે એક દિવસ હોય છે, ભારતમાં એ દિવસ વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિના … Read more